આંગળી આપતાં પહોંચો પકડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગળી આપતાં પહોંચો પકડવો

  • 1

    થોડી મદદ કરવા આવે તેને આખો જ પોતાના સ્વાર્થમાં કરવા તૈયાર થવું; જરા હાથ દેનારનું બધું જ પચાવી પાડવા મથવું.