આંગળી પર રાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગળી પર રાખવું

  • 1

    (કોઈને) કહ્યામાં કે વશ રાખવું; પૂરું અનુકૂળ વર્તે એમ કરવું.

  • 2

    (સ્નેહથી) પાસે ને પાસે રાખવું; આંખથી વેગળું ન કરવું; લાડ લડાવવાં.