આંગળી સૂજી થાંભલો ન થાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગળી સૂજી થાંભલો ન થાય

  • 1

    વસ્તુને વધવા કે મોટી થવાને મર્યાદા હોય; નાનું કાંઈ અતિ મોટું ન બને.