આંગિક અભિનય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગિક અભિનય

પુંલિંગ

  • 1

    અંગચેષ્ટાઓ દ્વારા હાવભાવ પ્રગટ કરવા કે થવા તે.

મૂળ

सं.