આગિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગિયો

પુંલિંગ

 • 1

  ખદ્યોત.

 • 2

  જુવાર ઇત્યાદિનો એકરોગ; આગિયું.

 • 3

  એક જાતની ધોળી જુવાળ.

 • 4

  જેને અડકવાથી લાય બળે એવો એક છોડ.

મૂળ

'આગ' પરથી

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  વૈતાલ.