આંગિરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગિરસ

વિશેષણ

  • 1

    અંગિરસ ઋષિને લગતું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    બૃહસ્પતિ.

મૂળ

सं.