આગ વરસવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગ વરસવી

પુંલિંગ

  • 1

    ખૂબ તાપ પડવો.

  • 2

    ક્રોધથી ભભૂક્તી વાગ્ધારા નીકળવી.

  • 3

    સતત ગોળીઓ છૂટવી.