આઘુંપાછું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઘુંપાછું

વિશેષણ

  • 1

    (સમય કે અંતરમાં) આગળ પાછળ આવતું; અહીં તહીં-આસપાસ ક્યાંક હોય એવું, કે સ્થાનફેર થયેલું.

  • 2

    (જગાફેર થયેથી) નજરે ન પડે એવું.

  • 3

    ખોટું ખરું; યોગ્યાયોગ્ય.