આઘુંપાછું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઘુંપાછું કરવું

  • 1

    અહીંથી તહીં જગાફેર કરવું (જેમ કે, આઘુંપાછું કરી ).

  • 2

    સંતાડવું.

  • 3

    ભંભેરવું; ચાડીચૂગલી કરવી.