આઘું બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઘું બેસવું

  • 1

    દૂર ખસવું; છૂટું-નજીક નજીક નહિ એમ-બેસવું.

  • 2

    સ્ત્રીએ દૂર બેસવું; અટકાવ આવવો.