આચરકૂચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આચરકૂચર

વિશેષણ

  • 1

    પરચૂરણ.

નપુંસક લિંગ

  • 1

    પરચૂરણ ખાવાનું; કાચુકોરું.

  • 2

    પરચૂરણ સરસામાન.