આચરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આચરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કરવું; પાળવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વર્તવું; ચાલવું.

મૂળ

सं. आचर्