આચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આચાર

પુંલિંગ

 • 1

  આચરણ; વર્તન.

 • 2

  સદાચરણ.

 • 3

  વિધિ; સંસ્કાર.

 • 4

  ધર્મશાસ્ત્રમાં કહેલા આચરણના નિયમો.

 • 5

  શિષ્ટ સંપ્રદાય; રૂઢિ; રિવાજ.

મૂળ

सं.