આચારજડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આચારજડ

વિશેષણ

  • 1

    જડની પેઠે વિચાર વિના માત્ર આચારને વળગી રહેતું.

  • 2

    આચારને વળગી રહીને વિચારશૂન્ય બનેલું.