આછુંપાતળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આછુંપાતળું

વિશેષણ

  • 1

    થોડુંઘણું.

  • 2

    જેવું તેવું; ફાસફૂસ (જેમ કે, રોટલો, ધંધો આછો પાતળો કહેવાય છે.).