આજ્ઞાચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આજ્ઞાચક્ર

નપુંસક લિંગ

  • 1

    તંત્રશાસ્ત્રમાં વર્ણવેલાં છ ચક્રોમાનું એક; એક તાંત્રિક ચક્ર કે આકૃતિ.