આજ્ઞાધીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આજ્ઞાધીન

વિશેષણ

  • 1

    આજ્ઞાને આધીન; આજ્ઞા પ્રમાણે જ વર્તનારું.

મૂળ

+અધીન