આંજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંજવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આંખમાં લગાડવું.

  • 2

    અતિ પ્રકાશથી આંખનું તેજ હરી લેવું.

  • 3

    લાક્ષણિક શેહમાં નાખવું; ઝાંખા પાડી દેવું; છક કરી દેવું.

મૂળ

सं. अंज्