આટાપાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આટાપાણી

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    લોટ અને પાણી; ખોરાક.

  • 2

    લાક્ષણિક આજીવિકાનાં સાધન; કમાણી.

  • 3

    નસીબ; દાણોપાણી.