આઠે જામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઠે જામ

ક્રિયાવિશેષણ

  • 1

    આઠે પહોર; આખો દહાડો.

  • 2

    બારે માસ; હમેશ.