ગુજરાતી માં આડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આડ1આડ2આડ3

આડું1

વિશેષણ

 • 1

  સીધું નહિ તેવું.

 • 2

  ઊભું નહિ તેવું.

 • 3

  વચ્ચે પડ્યું હોય કે આવે તેવું.

 • 4

  હઠીલું.

 • 5

  વાંધાખોરિયું.

 • 6

  પરોક્ષ; આડકતરું.

 • 7

  ખોટું; વાંકું.

 • 8

  વિરુદ્ધ; વચ્ચે આવતું.

મૂળ

જુઓ આડ

ગુજરાતી માં આડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આડ1આડ2આડ3

આડું2

અવ્યય

 • 1

  આડીબાજુએ.

ગુજરાતી માં આડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આડ1આડ2આડ3

આડું3

નપુંસક લિંગ

 • 1

  ગાડાનું ખલવું.

 • 2

  મેલું; ભૂત ઇત્યાદિ.

ગુજરાતી માં આડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આડ1આડ2આડ3

આડે

અવ્યય

 • 1

  વચમાં.

 • 2

  સામે; વિરુદ્ધમાં.

ગુજરાતી માં આડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આડ1આડ2આડ3

આડ

સ્ત્રીલિંગ

 • 1

  આડું તિલક; પિયળ.

 • 2

  આડાઈ; હઠ.

ગુજરાતી માં આડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આડ1આડ2આડ3

આડ

સ્ત્રીલિંગ

 • 1

  બેની આડે-વચ્ચે હોવું તે, કે જે હોય તે વસ્તુ.

 • 2

  પ્રતિબંધ; હરકત.

 • 3

  આડશ; આંતરો; પડદો; ભીંત.

 • 4

  નાણાં લેવા પેટે અવેજમાં મુકાતી ચીજ; 'પૉન'.

 • 5

  'ગૌણ' અર્થ બતાવતો, 'ઉપ' જેવો પૂર્વગ. ઉદા૰ આડકથા.

મૂળ

दे.अड्ड

ગુજરાતી માં આડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આડ1આડ2આડ3

આડ

પુંલિંગ

 • 1

  (કપાસનાં કાલાં ઇ૰ ની )વખાર કે જિન.