આડભીંતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડભીંતિયું

નપુંસક લિંગ

  • 1

    ભીંતની જોડે ભીંત ભરી લઈને બનાવેલો ગુપ્ત કોઠાર-ભંડાર; પડભીંતિયું.