આડામોઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડામોઈ

વિશેષણ

  • 1

    હઠીલી; જિદ્દી.

સ્ત્રીલિંગ

  • 1

    હઠીલી; જિદ્દી.

મૂળ

આડું+મોં