આડોપુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડોપુ

નપુંસક લિંગ

  • 1

    કાઠિયાવાડી કોઈના કામમાં મદદ કરવી તે.

  • 2

    આડકતરી સૂચનાથી અમુકની વતી કામ કરી આપવું તે.