આત્મખ્યાતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મખ્યાતિ

સ્ત્રીલિંગ

  • 1

    પોતાની ખ્યાતિ-કીર્તિ.

  • 2

    બધે આત્મતત્ત્વનું ભાન થવું તે.