આત્મજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મજ

વિશેષણ

  • 1

    પોતામાં કે પોતાનાથી ઊપજેલું.

આત્મજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મજ

પુંલિંગ

  • 1

    પુત્ર.

  • 2

    કામદેવ.