આત્મનિવેદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મનિવેદી

વિશેષણ

  • 1

    પોતાની જાત (ઇષ્ટદેવને) અર્પણ કરનારું.

  • 2

    જોતે પોતાનો ખોરાક રાંધી લેવાના નિયમવાળું.