આત્મલોપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મલોપન

નપુંસક લિંગ

  • 1

    આત્મવિલોપન; આત્મત્યાગ કરવો; પોતે શૂન્યવત થવું કે તેમ વર્તવું તે.