આત્મારામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મારામ

વિશેષણ

 • 1

  આત્મા એ જ જેને આનંદનું સ્થાન કે સાધન છે તેવું.

આત્મારામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મારામ

પુંલિંગ

 • 1

  સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરતો યોગી.

 • 2

  જીવન્મુક્ત યોગી.

 • 3

  આત્મા; પરમાત્મા.