ગુજરાતી

માં આતુરની 4 મુખ્ય વ્યાખ્યા છે: આતુર1આંત્ર2આંતર3આંતર4

આતુર1

વિશેષણ

 • 1

  -થી, પીડાતું; દુઃખી.

 • 2

  અધીરું; આકળું.

 • 3

  ઉત્સુક.

મૂળ

सं.

ગુજરાતી

માં આતુરની 4 મુખ્ય વ્યાખ્યા છે: આતુર1આંત્ર2આંતર3આંતર4

આંત્ર2

વિશેષણ

 • 1

  આંતરડાને લગતું.

નપુંસક લિંગ

 • 1

  આંતરડું.

મૂળ

सं.

ગુજરાતી

માં આતુરની 4 મુખ્ય વ્યાખ્યા છે: આતુર1આંત્ર2આંતર3આંતર4

આંતર3

નપુંસક લિંગ

 • 1

  પેટમાંના અન્નરસને પચાવી મળને બહાર કાઢનાર નળના આકારનો અવયવ; પેટનો નળ.

મૂળ

सं. अत्र

ગુજરાતી

માં આતુરની 4 મુખ્ય વ્યાખ્યા છે: આતુર1આંત્ર2આંતર3આંતર4

આંતર4

વિશેષણ

 • 1

  અંદરનું; માંહોમાંહેનું; આંતરિક.

 • 2

  સમાસમાં પૂર્વપદ રૂપે આવતાં 'અંદર અંદર' 'પરસ્પર' એવો ભાવ બતાવે છે. જેમ કે, આંતર-ધર્મીય, પક્ષીય, પ્રાંતીય ઇ૰.

મૂળ

सं.