આંતરભાષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંતરભાષા

સ્ત્રીલિંગ

  • 1

    જુદી જુદી ભાષા બોલનારાની પરસ્પર વ્યવહારની એક સામાન્ય ભાષા; 'લિંગ્વા ફ્રેન્કા'.