આંતરસીવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંતરસીવો

પુંલિંગ

  • 1

    અંદરનું સીવણ; સીવેલા કપડાને બંધબેસતું કરવા માટે અંદરથી ભરેલો દોરો.