આંતરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંતરો

પુંલિંગ

 • 1

  અંતર; ગાળો.

 • 2

  અંતરપટ; પડદો.

 • 3

  જુદાઈ; ભેદ.

 • 4

  ધ્રુપદનો બીજો ભાગ.

મૂળ

सं. अंतराय