આત્યંતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્યંતિક

વિશેષણ

 • 1

  અનંત; સતત.

 • 2

  ખૂબ.

 • 3

  સર્વશ્રેષ્ઠ.

 • 4

  આખરી; અંતિમ.

મૂળ

सं.