આથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આથ

સ્ત્રીલિંગ

  • 1

    પૂંજી; થાપણ; આથીપોથી.

  • 2

    પદ્યમાં વપરાતો ઓથ.

મૂળ

सं. अर्थ