આથવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આથવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મીઠું મસાલો ચડે તેમ કરવું.

  • 2

    ખમીર ચડાવવું.