આદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદાન

નપુંસક લિંગ

  • 1

    સ્વીકાર.

  • 2

    પકડવું તે.

  • 3

    [રોગનું] નિદાન.

મૂળ

सं.