આદિગ્રંથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદિગ્રંથ

પુંલિંગ

  • 1

    પહેલો-મૂળગ્રંથ.

  • 2

    શીખ લોકોનું ધર્મપુસ્તક; ગ્રંથ-સાહેબ.