આદિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આદિત

પુંલિંગ

  • 1

    આદિત્ય; સૂર્ય; રવિ.

  • 2

    અદિતિના બારે પુત્રોમાંનો કોઈ પણ.

  • 3

    બારની સંજ્ઞા.