આધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધ

વિશેષણ

  • 1

    અડધું.

મૂળ

हिं.

આધે ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધે

અવ્યય

  • 1

    અર્ધ ભાગથી (ઢોર સાચવવા આપવું) (આધે આપવું, આધે મૂકવું, આધે બંધાવવું).

મૂળ

सं. अर्ध = જુઓ આધ