આધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધાર

પુંલિંગ

 • 1

  ટેકો; અવલંબન.

 • 2

  આશ્રય; મદદ.

 • 3

  પુરાવો; સાબિતી.

 • 4

  વ્યાકર​ણ
  અધિકરણ; સાતમી વિભક્તિનો અર્થ.

મૂળ

सं.