આધિભૌતિક દુઃખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આધિભૌતિક દુઃખ

નપુંસક લિંગ

  • 1

    શારીરિક તથા દુન્યવી પરિસ્થિતિઓમાંથી નીપજતું દુઃખ (જેમ કે ચોર, સાપ, વાઘ, સર્પ આદિના કારણે થતું દુઃખ (અધ્યા.) ).

મૂળ

सं.