આનંદમીમાંસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આનંદમીમાંસા

સ્ત્રીલિંગ

  • 1

    (કલાના ઉપભોગથી થતા) આનંદ વિષે વિચાર કરનારું શાસ્ત્ર; 'એસ્થેટિક્સ'.