આનંદસમાધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આનંદસમાધિ

સ્ત્રીલિંગ

  • 1

    આનંદપૂર્ણ સમાધિ.

  • 2

    આનંદથી થયેલી સમાધિ.

  • 3

    રજસ્તમોગુણયુક્ત ચિત્તની માત્ર ભાવનાથી સ્થિરતા બને ત્યારે થતી સમાધિ.