આનુપૂર્વી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આનુપૂર્વી

સ્ત્રીલિંગ

  • 1

    અનુક્રમ.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    નિયમ પ્રમાણે દોરેલું અનુમાન.

મૂળ

सं.