આનય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આનય

પુંલિંગ

  • 1

    આણવું તે.

  • 2

    ઉપનયનસંસ્કાર.

નપુંસક લિંગ

  • 1

    આણવું તે.

  • 2

    ઉપનયનસંસ્કાર.

મૂળ

सं.