આપસૂઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપસૂઝ

સ્ત્રીલિંગ

  • 1

    પોતીકી સમજ.

  • 2

    કોઠાસૂઝ; આંતરસૂઝ; સમજણ.