આપાતકિરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપાતકિરણ

નપુંસક લિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    (આરસી ઇ૰ જેવી) સપાટી પર પડતું કિરણ; 'ઇંન્સિડેન્ટરે'.