આફરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આફરો

પુંલિંગ

  • 1

    પેટ ચડવું તે.

  • 2

    ઘણું ખાવાથી થતી અકળામણ.

મૂળ

सं. आपूर्ण, प्रा. अफ्फण्ण? સર૰ हिं. अफरा