આફોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આફોડું

અવ્યય

  • 1

    આફણીએ; પોતાની મેળે.

  • 2

    પદ્યમાં વપરાતો એકાએક.